• Yesterday interview | 14:17
  • Views 45.786

હરસ - મસા, ફિશર ની બળતરા તથા અસહ્ય દુઃખાવો દૂર કરો માત્ર ૫ દિવસમાં ...!!! આ ખરેખર શક્ય છે ડો. નીતિન વઘાસીયા ની થેરાપી દ્વારા ..!!!

ડો. નીતિન વઘાસિયા આ એક અનુભવી ડોક્ટર છે. તેમણે હરસ - મસા , ફિશર તથા ભંગદર ના રોગને દૂર કરવાની એક પદ્ધતિ વિકસાવી છે. જે દવા અને સાધનો પર આધારિત નથી. પરંતુ માનવ શરીરની ક્ષમતા પર આધારિત છે. પ્રેક્ટિસ અનુભવ: ૧૦વર્ષ

"એવા લોકો પર કોઈ દિવસ ભરોસો ના કરો જે તમને કહે છે કે હરસ -મસા નો ઓપરેસન સિવાય કોઈ ઈલાજ નથી. હરસ ની તકલીફ ને આયુર્વેદિક દવા ઓ દ્વારા ફક્ત ૫ જ દિવસમાં નિવારી શકાય છે. આવો જાણીયે કેવી રીતે ..."

ડો. નીતિન વઘાસિયાજીનું કહેવાનું છે કે ફક્ત ૫ થી ૭ દિવસમાં હરસ-મસા ની તકલીફમાંથી છુટકારો મળી શકે છે અને ઓપરેસન કરવાની પણ જરૂર રહેતી નથી જો તમે સાચી પદ્ધતિથી ઈલાજ કરો તો ૭ દિવસમાં રીજલ્ટ મળે. જે તેમની ૧૦ વર્ષની પ્રેક્ટિસ માં ઘણી વખત કરી ચૂકયા છે.આપણા નસીબની વાત છે કે ડો. નીતિન વઘાસિયાજી જેવા મહાન ડોક્ટરનો ઇન્ટરવ્યુનો મોકો મળિયો.

ઇન્ટરવ્યૂ ગીતા પટેલ દ્વારા

નમસ્તે ડો. નીતિન વઘાસિયાજી, મહેરબાની કરીને અમને જણાવો કે હરસ- મસાની બળતરા તથા દુખાવા માંથી બચવા માટે શું કરવું ???

હેલો ગીતા પટેલજી, આ વાત સાચી છે કે હરસના રોગ નું દર્દ ખરેખર કેવું હોય છે તે હરસનો દર્દી જ જાણતો હોય છે . ના કહેવાય ....ના સહેવાય ....ના રહેવાય ....એવી પોઝિશન માં દર્દી હોય છે. આ રોગ નો સમય રહેતા ઈલાજ કરી લેવો જરૂરી છે કારણકે આ રોગને લાંબો સમય સુધી ખેંચવાથી તે ભગંદર જેવા અસહ્ય અને નર્ક જેવી યાતના આપનારા રોગમાં પરિણમી શકે છે.માટે ચેતીને તેનો યોગ્ય ઈલાજ કરવો જરૂરી છે.

ડો.સાહેબ, અમને જણાવો કે આ રોગ કેવી રીતે થાય છે ...???

ખાન પાનની પધ્ધતિ માં ફેરફાર થવાથી - ખોરાકમાં તીખું-તળેલું તથા ગરમ ખોરાક લેવો, જલદ દારૂ પીવો, કાયમ ની કબજિયાત રહેવી , વારંવાર સખત રેચ લેવો ,સ્ત્રીઓને ગર્ભાવસ્થામાં ગર્ભ નું દબાણ વગેરે ના કારણ થી હરસ થઇ શકે છે ટૂંકમાં જઠરાગ્નિ મંદ પડવાથી તથા પાચનક્રિયા બગડવાથી જે જે રોગો થાય તે રોગો હરસના રોગનું તેડું કરે છે.

હરસના રોગ ના કેટલા પ્રકાર છે અને તેમાં શું થાય છે ???

ગુદાની આસપાસ કોર ઉપર બારીક શીરાઓના જાળા ફૂલીને વધવાથી જે મસા થાય છે તેને હરસ કહે છે. હરસની મુખ્ય બે જાત છે . ૧) બાહ્યાર્ષ એટલે કે બહારના હરસ અને ૨) અંતરાર્ષઃ એટલે કે અંદરના હરસ. અંદરના હરસમાંથી વારંવાર લોહી પડે છે જયારે બહારના હરસમાં ઘણીવાર મળત્યાગ વખતે દુઃખાવો થાય છે ક્યારેક લોહીને બદલે ચીકણું પાણી પડે છે અને અસહ્ય દુઃખાવો થાય છે.

લોકો હરસની ફરિયાદ લઈને મારી પાસે આવે છે કારણ કે જયારે બહારગામ જવાનું હોય ત્યારે તેઓને તકલીફ થાય છે. મારા ઘણા પેસેન્ટને રોવા લાગે છે. " મારી સાથે જ આવું કેમ થાય છે?" અને મેં જણાવ્યુ કે તમે ખોરાકમાં થોડું ધ્યાન આપો અને યોગ્ય રીતે દવા લો હરસની તકલીફ ઠીક થઇ જશે.

ડો. સાહેબ તો શું હરસના રોગનો ઈલાજ અમને જણાવશો ???

હા જરૂર ...!!! આ માટે અમારી કંપની ધારા એન્ટરપ્રાઇઝ જેતપુર દ્વારા ખુબજ સરસ અને અસરકારક દવા બહાર પાડી છે. આ ટ્રીટમેન્ટ લેવાથી ફકત ૩ થી ૫ દિવસમાં જ ફાયદો દેખાવાનું શરુ થઇ જાય છે. અને ૧૫ દિવસ ના કોર્સમાં સંપૂર્ણ આરામ થઇ જાય છે. આ દવા આયુર્વેદિક હોવાથી કોઈજ સાઈડ ઈફેક્ટ નથી. હરસના રોગ ની સાથે પાચનક્રિયા માં પણ સુધારો થાય છે.

પરંતુ બધા લોકો પાસે આ દવા કરવાનો સમય નથી હોતો અમુક લોકો ઓપરેસન કરાવા માટે જાય છે પણ મારુ માનવું છે કે ઓપરેસન કરવા કરતા આ દવા નો ઉપયોગ કરવો વધુ સારો છે.

ડો. સાહેબ, તમે કઈ દવા વિષે વાત કરો છો ???

હું મારા દ્વારા વિકસાવેલ દવા વિષે વાત કરી રહ્યો છું જેમાં ટેબ્લેટ, પાવડર તથા મલમ આવે છે જેની વિગત નીચે મુજબ આપેલ છે.

1) D'Herb Pilacare Tablet

આ ટેબ્લેટ ને સવારે ૨ , બપોરે ૨ તથા રાત્રે સૂતી વખતે જમ્યા પછી અડધો કલાક પછી ૧ ગ્લાસ પાણી સાથે લેવાની છે.

2) D'Herb Pilakabj Churna

આ પાવડર ને દર રોજ રાત્રે સૂતી વખતે ૧ ચમચી પાવડર ૧ ગ્લાસ પાણી સાથે લેવો. ​

3) D'Herb Pilacare Ointment

આ મલમ ને સવારે તથા રાત્રે હરસ વાળા ભાગ ઉપર લગાડવો.

આ ઉપયોગી પ્રોડક્ટ D'Herb Pila Care કેવી રીતથી કામ કરે છે?

આ કોઈ ચમત્કાર નથી. આ સરળ વિજ્ઞાન છે. D'Herb Pila Care માં ૨૫ સક્રિય તત્વ છે. જે જૂની કમજોર થયેલ કોશિકાને સંપર્ક માં આવીને ૧૦ ગુણા જલ્દી કામ કરાવે છે. આજ કારણ થી કોશિકામાં ધીરે ધીરે કામ કરવા લાગે છે.

હરસ મસા થી થયેલ ફૂલી ગયેલ ગુદા ની કોર ને ધીરે ધીરે સંકોચાવે છે , આ દવા ના નિયમિત ઉપયોગ થી દુઃખાવો ધીરે ધીરે ઓછો થશે અને લોહી પડતા હશે તો તે ૨ થી ૩ દિવસ માં જ બંધ થઇ જશે કાયમીની કબજિયાત પણ દૂર કરશે ખોરાકનું સારી રીતે પાચન થશે પેટ ની ગરમી વગેરે દૂર કરશે આ ઈલાજ આ રીતે કામ કરે છે.આમા વધુ મહત્વ પૂર્ણ જાણકારીએ છે કે સિસ્ટેમેટિક રીતથી ઉપયોગ કરવો જોએ.

ડો,સાહેબ , આ દવા વાપરતી વખતે શું શું પરહેજી રાખવી એ પણ જણાવશો .

હા એ ખાસ જરૂરી છે. હરસ થવાનું મુખ્ય કારણ ગરમ ખોરાક તથા કબજિયાત છે માટે ગરમ પડે એવા પદાર્થો જેવા કે બાજરાનો રોટલો,લસણ,રીંગણાંનું શાક ,લીલા મરચા,તીખા તથા મસાલેદાર શાક, દારૂ પીવાની ટેવ,વધુ પડતું નોન વેજ ખાવાની ટેવ વગેરે નો ત્યાગ કરવો.

ખોરાક માં હળવો ખોરાક લઇ શકાય જેવો કે ખીચડી કઢી, દહીં રોટલી , મગ તથા કઠોળ, દાળ ભાત સલાડ વગેરે લઇ શકાય. રોગ સંપૂર્ણ મટી જાય ત્યાં સુધી કાળજી રાખવી.

અમે Dhara Pila Care પ્રોડક્ટ ક્યાંથી મેળવી શકીયે?

અમારી વેબ સાઈડ પરથી મેળવી શકો. અમે આ વેબ સાઈડ ઉપર વેચવાનું નક્કી કરેલ છે કેમ કે મેડિકલ અને દુકાન પર તેનો નફા માટે વેચાણ કરે છે. અમારો ઉદેશ્ય લોકો ને ઓછા માં ઓછી કિંમત પર આપવાનો છે.

આ વેબ સાઈડના ઘણા ફાયદા છે. રિટેલર કિંમતથી 35% ફાયદો થાય છે.જેનાથી અમને કિંમત ઓછી રાખવામાં ફાયદો થાય છે.

પ્રોડક્ટ કુરિયર સર્વિસથી મોકલવામાં આવે છે અને પૈસા કુરિયર બોયને આપવાના રહેશે. તમે આ ઈલાજ ને ઘરે બેઠા કરી શકો છો જેથી ડોક્ટર ની ફી અને ટ્રાવેલિંગ પૈસાની પણ બચત થશે.જો તમારે અન્ય વસ્તુ સાથે સરખામણી કરવી હોયતો કરી શકો પણ મને વિશ્વાસ છે Dhara Pila Care જેવી અસરદાર બીજી કોઈ વસ્તુ નથી.

ઇન્ટરવ્યૂ માટે આભાર ડોક્ટર સાહેબ! અંતમાં તમે અમારા વાચકોને સંદેશ આપવા ઈચ્છો છો?

હું તમારા વાચકોને એટલું જણાવીશ કે હરસ મસા ની સમસ્યા આજે ઘણા લોકોને છે અને ઘણી દવાઓ,સર્જરી,ઓપેરશન,ઈન્જેકશન પણ લીધેલા હશે પણ થોડોક પણ ફેર નથી પડેલો એવા લોકો એ Dhara Pila Care ઉપયોગ કરવો જોઈએ.

નોંધ:- ડો. નીતિન વઘાસિયાજી પેલા ૩૦ લોકોને Dhara Pila Care ખાસ ડિસ્કાઉન્ટ ઉપર આપશે.અને તમે ખાસ ઓફર નો લાભ મેળવી શકો છો.

5 टिप्पणियाँ

  • પરાગ રાઠોડ (રાજકોટ)

    આભાર ખુબજ સારું રિઝલ્ટ મળેલ છે. મને હરસનો દુઃખાવો થતો હોવાથી બેસી પણ શકાતું નહોતું આ દવા ના ઉપયોગ થી મને પાંચમા દિવસથી ખુબજ સારું રિઝલ્ટ મળેલ છે. ખરેખર હરસના રોગીઓ માટે આ દવા આશીર્વાદ સમાન છે.

  • Raju Patel

    મને ખુબજ બ્લીડીંગ થતું હતું આ દવા વાપરવાથી બીજાજ દિવસે લોહી પડતું બંધ થાય ગયું ખરેખર આ દવા ખુબજ ઉપયોગી છે.

  • Nazir navivala dhoraji

    મને હરસ ની ખુબજ તકલીફ હતી મેં આ કીટ મંગાવી પણ મને જોઈએ એવો ફાયદો ન મળ્યો પછી મેં ડો નીતિન સાહેબ સાથે વાત કરી એમણે મને થોડી પરહેજી રાખવાનું કહ્યું અને મને બીજી કીટ મોકલી આપી પછી મેં વ્યવસ્થિત રીતે ઉપયોગ કર્યો અને મને હરસની તકલીફ તથા દુઃખાવો મટી ગએલ છે હું બીજા ઘણા લોકોને આ દવા લેવાનું સૂચન કરું છું.

  • Mr.Ammu

    The best treatment

  • Shiva Dhokadiya

    ખરેખર આ દવા વાપરવા લાયક છે.

  • Dhara Pila Care डिस्काउंट पर ऑर्डर करें